Telegram Group Join!

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના”-Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana.

મુખ્યમંત્રી અમૃતમ મા યોજના” ૨૦૧૨ થી અમલ મા આવેલ છે. આ યોજના મા જે લોકો ગરીબી રેખા (BPL)હેઠળ જીવન જીવતા પરિવારો માટે જ હતી. પરંતુ ૨૦૧૪ મા આ યોજના ને વધારે ને જે મધ્યમ વર્ગ મા આવે તેવા પરિવારો માટે જેમ ૫ વ્યક્તિ છે તેવા કુટુંબ માટે “મુખ્યમંત્રી વાત્સ્લ્ય યોજના” અમલ મા મુકેલ હતી.

આ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.

Leave a Comment