Scheme

PM Kisan 17th Installment 2024 Beneficiary List

Our India is an agricultural country. Various welfare schemes have been released for farmers. The most popular of which is Pradhan Mantri Kisan Samman Nidhi Yojana. Financial assistance is provided to farmers under this scheme. Eligible farmers get financial assistance through this scheme. Farmers are given assistance of Rs.2000/- every four months. This portal is created. Named as PM-Kisan. In which farmers who are eligible to receive assistance in the next 17th installment can see their name in the list. Kisan PM Kisan 17th Installment 2024 Beneficiary List can be checked by yourself.

Pam Kisan 17th Installment 2024 Beneficiary List

Till now 16 installments have been paid under PM Kisan Samman Nidhi Yojana. PM Kisan Yojana Beneficiary List is issued. When will the 17th installment of PM Kisan Yojana come? Also get information about Through which the beneficiaries of Kisan Yojana can see their name in the list.

If the name of the farmer beneficiary is in the PM Kisan 17th Installment 2024 Beneficiary List, he will get an installment of Rs 2000. Today we are going to tell you that you will get the information about the list of beneficiaries eligible for the 17th installment of your PM Kisan Yojana. And you can see your name in the list. If you also want to see PM Kisan 17th Installment Beneficiary List, then you have to read our article till the end.

Important Point

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામPM Kisan 17th Installment 2024 Beneficiary List
આર્ટિકલ કઈ ભાષામાં છે?ગુજરાતી અને અંગ્રેજી
ક્યા હપ્તા સુધી ચૂકવણી થઈ?16 મા હપ્તા સુધી સહાયની ચૂકવણી થઈ
યોજનાનો ઉદ્દેશભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
Official Websitehttps://pmkisan.gov.in/

Home

Contact Us
Sarkari Yojana WhatsApp Alert Service
Cyber Cafe Near Me
Web Stories







PM Kisan 17th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 17 મા હપ્તાની યાદી
May 29, 2024 by Chitra Patel

   આપણો ભારત દેશ કૃષિપ્રધાન છે. ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં સૌથી પ્રચલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક સહાય મળે છે. ખેડૂતોને દર ચાર મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. આ પોર્ટલ બનાવેલ છે. જેનુંં નામ PM-Kisan આપવામાં આવેલ છે. જેમાં આગામી 17 મા હપ્તામાંં સહાય મેળવવા યોગ્ય ખેડૂતો પોતાની નામ યાદીમાં જોઈ શકે છે. કિસાનો PM Kisan 17th Installment 2024 Beneficiary List જાતે પણ ચેક કરી શકે છે.

PM Kisan 17th Installment 2024 Beneficiary List
Table of Contents


PM Kisan 17th Installment 2024 Beneficiary List
Important Point
How to Check PM Kisan 17th Installment 2024 Beneficiary List |   કેવી રીતે અને ક્યાંથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી મેળવવી?
PM Kisan 17th Installment 2024 Beneficiary List કેવી રીતે PDF ડાઉનલોડ કરવું?
કેવી રીતે પીએમ કિસાનની અરજીનું સ્ટેટસ જોવું? । PM Kisan Online Registration Status 2024
પીએમ કિસાન યોજના હેઠળ 16 મા હપ્તાના રૂ.2000/- જમા ન થતાં હોય તો શું કરવું?
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 16 હપ્તા સુધીની ચૂકવણી થઈ ચૂકી છે. પીએમ કિસાન યોજના લાભાર્થીની સૂચિ જારી કરવામાં આવે છે. પીએમ કિસાન યોજનાનો ૧૭ મો હપ્તો ક્યારે આવશે? વિશે પણ માહિતી મેળવો. જેના દ્વારા કિસાન યોજનાના લાભાર્થીઓ યાદીમાં તેમનું નામ જોઈ શકે છે. જો ખેડૂત લાભાર્થીનું નામ PM Kisan 17th Installment 2024 Beneficiary List માં હશે, તો તેને રૂપિયા 2000 નો હપ્તો મળશે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી પીએમ કિસાન યોજનાની 17 મા હપ્તાની સહાય મળવાપાત્ર લાભાર્થીઓની યાદી વિશે માહિતી મેળવીશું. અને યાદીમાં તમારું નામ જોઈ શકો છો. જો તમે પણ PM Kisan 17th Installment Beneficiary List  જોવા માંગો છો, તો તમારે અમારો આ લેખ ને અંત સુધી વાંચવો પડશે.

Important Point

યોજનાનું નામ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામ
PM Kisan 17th Installment 2024 Beneficiary List
આર્ટિકલ કઈ ભાષામાં છે?
ગુજરાતી અને અંગ્રેજી
ક્યા હપ્તા સુધી ચૂકવણી થઈ?
16 મા હપ્તા સુધી સહાયની ચૂકવણી થઈ
યોજનાનો ઉદ્દેશ
ભારત દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કરવા માટે
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થી
દેશના પાત્રતા ધરાવતા તમામ કિસાનો
Official Website
https://pmkisan.gov.in/
Highlight




Read More: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024




PM Kisan 17th Installment 2024 Beneficiary List

How to Check PM Kisan 17th Installment 2024 Beneficiary List

Online list of eligible farmer beneficiaries under PM Kisan Yojana is placed on the portal. If you also want to check the new list, then you can check by following the given steps, which are as follows.

First of all go to the official website of PM Kisan.
Then go to its home page.

On this Home Page you will find Dashboard option.
Click on “Beneficiary List” on this DashBoard.

Then a new window will open.
Now there will be an option to select state, district, division, taluk and village etc.
After selecting your information click on “Get Report”.

After clicking, a new list will open in front of you.
Finally, if your name is in this list, you will get Rs 2000/- in 17th installment.

How to Download PM Kisan 17th Installment 2024 Beneficiary List PDF?
  All services under PM Kisan Yojana are done on online portal. Services ranging from online application, payment of assistance and online checking of assistance details are available online.

To get PM Kisan Beneficiary List 2024 Pdf, first of all you have to go to PM Kisan Yojana official website pmkisan.gov.in.
Now on the website you will see Dashboard option, which you have to click on.
Then after clicking you have to fill your state, district, taluka, block and village name.
Now you have to click on submit button.
Now you have to click on Payment Status.
After that PM Kisan Beneficiary List 2024 PDF will appear in front of you.
In this way you can download PM Kisan Beneficiary List 2024 PDF.

PM Kisan Online Registration Status 2024

You can also check the status of your application under PM Kisan Yojana. The information of which is as follows.

First of all visit the official website of PM Kisan Yojana.
Now Village Dashboard option will appear in front of you. On which you have to click.
Now you have to fill your state, district, taluka, block and village name.
Now click on submit button.

What to do if the 16th installment of Rs.2000/- is not deposited under PM Kisan Yojana?
Recently the 16th installment of PM Kisan Yojana has been deposited. Beneficiaries who have the name PM Kisan Beneficiary List will have got the assistance. But what about the beneficiary farmers who have not received assistance? That’s a big question. These farmers should get their PM Kisan e-KYC done immediately. In addition, if there is an error called Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana and UID Never Enable For DBT In PM Kisan Yojana on the PM-Kisan Portal, correct it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *