Rani Laxmibai Free Scooty Yojana: દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા ‘રાણી લક્ષ્મીબાઈ ફ્રી સ્કૂટી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ ૧૨ પછી કોલેજ જતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી મફત સ્કૂટી આપવામાં આવે છે. Rani Laxmibai Free Scooty Yojana Uttar Pradesh Up 2026: સરકાર આપી રહી છે દીકરીઓને મફત સ્કૂટી. જાણો Rani Laxmibai Free Scooty Scheme માટેની લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ અને ઓનલાઇન અરજી કરવાની રીત.લક્ષ્મીબાઈ યોજના અપડેટ
ઘણી બહેનો ગૂગલ પર Rani Laxmibai Free Scooty Yojana In Gujarat વિશે સર્ચ કરી રહી છે. જોકે આ યોજના મુખ્યત્વે ઉત્તર પ્રદેશ સરકારની છે, પરંતુ ગુજરાતની દીકરીઓ માટે પણ સમાન પ્રકારની યોજનાઓ કાર્યરત છે
Anniversary નામ રાણી લક્ષ્મીબાઈ ફ્રી સ્કૂટી યોજના (Rani Laxmibai Free Scooty Scheme)લાભાર્થી ધોરણ ૧૨ પાસ તેજસ્વી વિદ્યાર્થીનીઓસહાયનો પ્રકાર મફત સ્કૂટી અથવા ખરીદી માટે આર્થિક સહાયઅરજી મોડ ઓનલાઇન / ઓફલાઇન (કોલેજ મારફતે)વર્ષ ૨૦૨૫ – ૨૦૨૬
1.અરજદાર દીકરી સરકારી કોલેજ, યુનિવર્સિટી અથવા માન્યતા પ્રાપ્ત ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
2.પરિવારની વાર્ષિક આવક ₹૨.૫૦ લાખથી ઓછી હોવી જોઈએ.
3.ધોરણ ૧૨ માં ઓછામાં ઓછા ૭૫% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ (રાજ્યના નિયમ મુજબ ફેરફાર થઈ શકે છે).
4.વિદ્યાર્થીની પાસે પોતાના નામે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું અથવા લર્નિંગ લાઈસન્સ માટે અરજી કરેલી હોવી જોઈએ.