Telegram Group Join!

આજે આ રાશિઓની ચમકશે કિસ્મત! નોકરી-ધંધામાં લાભ, પૈસાની બાબતમાં રાખજો ખાસ સાવચેતી

તમામ રાશિના જાતકો માટે જુઓ બુધવાર (11 માર્ચ 2026) નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1. આજનું પંચાંગ

11 03 2026 બુધવાર, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ આઠમ, નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ વજ્ર સવારે 9:11 પછી સિદ્ધિ, કરણ બાલવ, રાશિ વૃશ્ચિક (ન.ય.) રાત્રે 9:59 પછી ધન (ભ.ધ.ફ.ઢ.).

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થશે, જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત સાચવવી જરૂરી છે.

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભ થાય, પારિવારિક તણાવ રહેશે, યાત્રા પ્રવાસના યોગ છે, માનસિક ચિંતાથી દૂર રહેવું .

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના મોટા રોકાણ માટે ઉત્તમ છે, પરિવારનો સહયોગ મળશે, નોકરી ધંધામાં લાભ થશે, જુના મિત્રોથી મુલાકાતથી લાભ થશે.

Leave a Comment