Scheme

PVC Pipeline Yojana 2023. Water Carrying Pipeline Scheme

My dear farmer friends In today’s article we have many schemes run for farmers by Farmer Welfare and Cooperation Department, one of which is PVC Pipeline Yojana 2023. In previous article we have detailed information about Battery Pump Sahay Yojana, Tarpaulin Sahay Yojana, Tractor Sahay Yojana. got

So let’s know what is water carrying pipeline scheme?, what is the purpose of the scheme?, which farmers will benefit from this scheme?, how much benefit will be available in this scheme?, which documents are required to apply for this scheme. For this you have to read the article till the end.

Table of Contents

PVC Pipeline Yojana 2023
Highlight Point of PVC Pipeline Yojana
What is the objective of Water Carrying Pipeline Scheme?
Which farmers will benefit under Water Carrying Pipeline Scheme? (Eligibility and Conditions)
Assistance available in Water Carrying Pipeline Scheme
What documents are required to apply for Water Carrying Pipeline Scheme?
What is the last date for application in water carrying pipeline scheme?
How to Online Apply PVC Pipeline Yojana 2023 | How to apply online?
What to do after applying online in PVC Pipeline Yojana 2023?
PVC Pipeline Yojana 2023 Helpline
Important link for water carrying pipeline scheme
FAQs – Frequently Asked Questions
Many schemes are made by the Department of Farmers Welfare and Cooperation to double the income of farmers. Economic development of the farmer is to be done through this scheme. One of whose schemes is PVC Pipeline Yojana 2023. Through this scheme, farmers are eligible to get assistance up to Rs 22,500 for laying pipelines in their fields.

Highlight Point of PVC Pipeline Yojana

યોજનાનું નામPVC Pipeline Yojana 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? રૂપિયા 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ22/01/2024
What is the objective of Water Carrying Pipeline Scheme?
A lot of water is wasted in moving the water from the point of origin to the field. Hence Water Carrying Pipeline Assistance Scheme has been implemented to reduce wastage of water and to transport water to the farm faster.

Which farmers will benefit under Water Carrying Pipeline Scheme? (Eligibility and Conditions)
Specific eligibility criteria have been set for the farmers of the state to get assistance on water carrying pipelines. Farmers who will benefit from this scheme if that eligibility will be met with you? The eligibility is as follows.

Applicant farmer should be from Gujarat state.
Farmers of small farmer, marginal or large farmer type will benefit from this scheme.
The applicant farmer should have his own land record.
The beneficiary farmer has to purchase from the authorized dealer of the manufacturer included in the panel prepared for the purpose of price discovery announced by the account from time to time.

Assistance available in Water Carrying Pipeline Scheme

Here is the assistance available under PVC Pipeline Yojana 2023.

સામાન્ય ખેડૂતો માટેખરીદ કિંમતના 50% અથવા રૂ.15,000/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.50/- પ્રતિ મીટર , PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટરHDPE Laminated Woven lay flat Tubes માટે રૂ.20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થીઅનુસુચિત જાતિનાં ખેડૂતો માટેખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તેHDPE પાઈપ માટે રૂ.75/-પ્રતિ મીટર,PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર,HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.30/- પ્રતિ મીટરઅનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટેખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.75/-પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર, HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.30/- પ્રતિ મીટર

What documents are required to apply for Water Carrying Pipeline Scheme?
To avail PVC Pipeline Yojana 2023 online application has to be done from ikhedut portal. For which the following documents will be required. Only then you can fill the form.

Xerox of Aadhaar Card
Xerox of Ration Card
Caste Certificate (as applicable to the caste) if farmer beneficiary belongs to SC caste
Caste certificate (as applicable to the caste) if farmer beneficiary belongs to ST caste
7/12 land copy of farmer
Consent form of other farmer in case of joint tenant in 7-12 and 8-A land of agriculture
If the farmer is disabled, certificate of disability
Copy of forest rights letter (if any) if beneficiary belongs to tribal area
Details of soul registration with beneficiary, if any
Details if member of Co-operative Society (if applicable)
Information if member of milk producer association (if applicable)
Bank Passbook Xerox
Mobile Number (Ongoing)

To avail PVC Pipeline Yojana 2023 you have to apply online on i-khedut portal and also after applying online you have to do some offline process, the complete details of which are given below.

First you have to open Google in your mobile, computer or any device.
Now go to Google search and type “ikhedut”.
Now the official website of ikhedut portal will appear in front of you.

Now open the official website of ikhedut portal.
Now the home page of Iikhedut portal website will open in front of you.
Now on the Home Page you will see “Plans” in the top menu and click on it.
Now after clicking on the plan on the website, a new page will open in front of you.
In which you have to click on “Khetiwadi Yojana”.

Now after opening “Farm Plans” there will be section of components for irrigation facility.
Click on water carrying pipeline at number 2 in this section.
In which a new page has to be opened by clicking on “Apply” in the “Water Carrying Pipeline” scheme.
Now a new page will open in front of you.
If you have already registered on i-khedoot portal then you have to click “yes” and if you have not registered you have to click “no”.
Now again a new page will open in front of you.
In this page you will find a form.

Now in this form you have to fill the complete information as requested.
Now after filling the form you have to click on “Save Application” after verifying the form.
Now again after fully verifying the information filled online, the application has to be conformed.
Once the online application is conformed by the beneficiary, there will be no correction or increase in the Application Number.
The farmer beneficiary has to take a printout of his application after applying online.
In this way you can apply online.

What to do after applying online in PVC Pipeline Yojana 2023?

Following is the complete information about the offline process after applying online on i-Khedoot portal.

First of all after applying online you will get your application pre-approved by the Taluk Enforcement Officer.
Now if your application is approved then you will be informed about the application through SMS/e-mail or other system.
Now the beneficiary farmer has to sign the application form which is printed after applying online.
Now with the signed printout, all the documents given in the above article should be attached with that printout.
Now you have to deposit all these documents with your gram sevak, extension officer or taluka enforcement officer.
In this way your complete online and offline process will be completed and benefit of water carrying pipeline scheme will be provided.

PVC Pipeline Yojana 2023 Helpline

Farmer friends, here in this article we have given complete information about PVC Pipeline Yojana 2023 but if you still have any query about this scheme you can contact your local gram sevak, taluk level extension officer or district level “Zilla Khatiwadi Adhikari Shri” for more information. More information about this water carrying pipeline scheme can be obtained by contacting

Important link for water carrying pipeline scheme

1i-khedut Portal ની અધિકૃત વેબસાઇટ
2એપ્લિકેશન સ્થિતિ
3પ્રિન્ટ એપ્લિકેશન

WhatsApp Group જોડાઓ.Join Now


Read More:- ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ । Khel Mahakumbh 2023-24 Registration



Read More:- E-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો. જાણો ક્યાં-ક્યાં ડૉક્યુમેન્‍ટ જોઈએ.


વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો ઉદ્દેશ્ય શું?

પાણીને ઉદગમ સ્થાનથી ખેતર સુધી લાઈ જવા માટે પાણીનો ઘણો વ્યય થાય છે. તેથી પાણીનો વ્યય ઓછો થાય અને પાણીને ઝડપી ખેતરે લઈ જવા માટે વોટર કેરીંગ પાઇપલાઈન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

વોટર કેરીંગ પાઇપલાઈન યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

  રાજ્યના ખેડૂતોને વોટર કેરીંગ પાઇપલાઈન પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.  

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

Read More: Gujarat Gyan Guru Quiz 2.0 News : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ


વોટર કેરીંગ પાઇપલાઈન યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં PVC Pipeline Yojana 2023 હેઠળ મળતી સહાય નીચે મુજબ છે.

સામાન્ય ખેડૂતો માટેખરીદ કિંમતના 50% અથવા રૂ.15,000/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.50/- પ્રતિ મીટર , PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટરHDPE Laminated Woven lay flat Tubes માટે રૂ.20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટેખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તેHDPE પાઈપ માટે રૂ.75/-પ્રતિ મીટર,PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર,HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.30/- પ્રતિ મીટર
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટેખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.75/-પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર, HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.30/- પ્રતિ મીટર

Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


વોટર કેરીંગ પાઇપલાઈન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

PVC Pipeline Yojana 2023 નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

વોટર કેરીંગ પાઇપલાઈન યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

PVC Pipeline Yojana 2023 માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

અરજી કરવાની શરૂઆતની તારીખ:- 23/11/2023

અરજી કરવાની છેલ્લી તારીખ :- 22/01/2024


PVC Pipeline Yojana 2023 । વોટર કેરીંગ પાઇપલાઈન યોજના  

How to Online Apply PVC Pipeline Yojana 2023 | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

PVC Pipeline Yojana 2023 નો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તમારે તમારા Mobile, computer કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે Google સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ તમારી સામે આવશે.


  • હવે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.  
  • હવે તમારી સામે આઈ ikhedut portal વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે Home Page પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક New page ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.  


How to Online Apply PVC Pipeline Yojana 2023 | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં સિંચાઇ સુવિધા માટેના ઘટકોનો વિભાગ જોવા મળશે.
  • આ વિભાગમાં ક્રમનંબર 2 પર આવેલી વોટર કેરીંગ પાઇપલાઈન પર ક્લિક કરો.
  • જેમાં “વોટર કેરીંગ પાઇપલાઈન” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક New page ઓપન થશે.
  • આ પેજમાં તમને એક form જોવા મળશે.

PVC Pipeline Yojana 2023 Online Form

  • હવે આ formમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે form ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર Click કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી Conform કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર Conform કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે Online અરજી કરી શકો છો.

Read More: Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪


PVC Pipeline Yojana 2023 માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર Online અરજી કર્યા પછી Offline શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Online અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ e-mail કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે Online અરજી કર્યા પછી જે Print મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે printout સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે printoutની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ Document તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી Online અને Offline સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો લાભ આપવામાં આવશે. 

Read More:- વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


PVC Pipeline Yojana 2023 હેલ્પલાઇન 

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં PVC Pipeline Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ વોટર કેરીંગ પાઇપલાઈન યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

વોટર કેરીંગ પાઇપલાઈન યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

1i-khedut Portal ની અધિકૃત વેબસાઇટ
2એપ્લિકેશન સ્થિતિ
3પ્રિન્ટ એપ્લિકેશન

Read More: સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024, કેટલો મળશે લાભ ?


FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો લાભ લેવા માટે તમારે i-kedut Portal ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

2. વોટર કેરીંગ પાઇપલાઈન યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

જવાબ:- વોટર કેરીંગ પાઇપલાઈન યોજના હેઠળ મળતી સહાયની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં ઉપર આપેલ છે.

3. PVC Pipeline Yojana 2023 માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- આ યોજનામાં અરજી કરવાની શરૂઆતની તારીખ એ 23/11/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ એ 22/01/2024 છે.

Share this:

  • Print
  • https://www.facebook.com/v2.3/plugins/share_button.php?app_id=&channel=https%3A%2F%2Fstaticxx.facebook.com%2Fx%2Fconnect%2Fxd_arbiter%2F%3Fversion%3D46%23cb%3Df3ea4b860c36308%26domain%3Dwww.sarkariyojanaguj.com%26is_canvas%3Dfalse%26origin%3Dhttps%253A%252F%252Fwww.sarkariyojanaguj.com%252Ff2f733330742c94%26relation%3Dparent.parent&container_width=0&href=https%3A%2F%2Fwww.sarkariyojanaguj.com%2Fpvc-pipeline-yojana-2023%2F&layout=button_count&locale=en_US&sdk=joey
  • https://platform.twitter.com/widgets/tweet_button.2f70fb173b9000da126c79afe2098f02.en.html#dnt=false&id=twitter-widget-0&lang=en&original_referer=https%3A%2F%2Fwww.sarkariyojanaguj.com%2Fpvc-pipeline-yojana-2023%2F&size=m&text=PVC%20Pipeline%20Yojana%202023%20%E0%A5%A4%20%E0%AA%B5%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B0%20%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AB%80%E0%AA%82%E0%AA%97%20%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87%E0%AA%AA%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%20%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE%20%C2%A0&time=1703826237559&type=share&url=https%3A%2F%2Fwww.sarkariyojanaguj.com%2Fpvc-pipeline-yojana-2023%2F&via=sarkariyojanag
  • Save
  • Telegram
  • WhatsApp

CategoriesiKhedut PortalTagsPVC pipe line subsidyPVC pipe line subsidy in i-khedut portal 2023PVC Pipeline Sahay Yojana 2023PVC Pipeline Yojana 2023વોટર કેરીંગ પાઇપલાઈન યોજના

ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ । Khel Mahakumbh 2023-24 Registration

Leave a Comment

CommentNameEmailWebsite

Save my name, email, and website in this browser for the next time I comment.

 Notify me of follow-up comments by email.

 Notify me of new posts by email.SearchSearchCategories  Select Category  Adijati Vikas Vibhag Yojana  Admission  Bank Information in Gujarati  Bin Anamat Aayog  CENTRAL GOVERNMENT SCHEMES  Covid-19  Cyber Crime Knowledge  Digital Gujarat Portal  Driving Licence  E-Kutir – Gujarat Portal  EPFO  FAQ  FARMER SCHEMES  Government ID Card  Government Loan Yojana  Government News Today  Government Portal  Gujarat Election  Gujarat Electricity  Gujarat Government Schemes  Gujarat Gyan Guru Quiz  Gujarat Labour Welfare Board  HEALTH SCHEMES  ikhedut – Bagayati Yojana  iKhedut Portal  iKhedut- Pashupalan Yojana  Income Tax Portal  Insurance Information  LIC Plans  Loan Information  Loan Yojana  Mobile Apps  My Aadhaar UIDAI  OTHER SCHEMES  PM Kisan  PM Yojana  Post Office Schemes  SAMAJ SURAXA SCHEMES  SAMAJKALYAN SCHEMES  Sarathi Parivahan Info  SC ST Scheme Gujarat  SCHOLARSHIP  Sports All Schemes  Technology Knowledge  Top 5  Useful Information  VIMA YOJANA  WOMEN & CHILD SCHEMES 

WhatsApp Group જોડાઓ.Join Now

© sarkariyojanaguj.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *