Beti Bachao Beti Padhao Yojana । બેટી બચાવો બેટી પઢાવો યોજના
ભારત અને ગુજરાત સરકાર દ્વારા કન્યા અને મહિલાઓ માટે અનેક યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનામાં મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના 2023 કે પછી ૧૮૧ ‘અભયમ’ – મહિલા હેલ્પલાઈન હોય. પરંતુ આજના આ આર્ટીકલમાં આપણે બેટી બચાવો બેટી પઢાવો વિષે વિગતવાર માહિતી આપીશું. તેના માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે. … Read more