Rani Laxmibai Free Scooty Yojana Uttar Pradesh Up 2026: તેજસ્વી દીકરીઓને મળશે મફત સ્કૂટી, જાણો સંપૂર્ણ વિગત.
Rani Laxmibai Free Scooty Yojana: દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા ‘રાણી લક્ષ્મીબાઈ ફ્રી સ્કૂટી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ ૧૨ પછી કોલેજ જતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી મફત સ્કૂટી આપવામાં આવે છે. Rani Laxmibai Free Scooty Yojana Uttar Pradesh Up 2026: સરકાર આપી રહી … Read more