Namo Tablet Yojana 2024: નમો ટેબ્લેટ યોજના દ્વારા વિદ્યાર્થીઓને મળસે ફકત 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ.
Namo Tablet Yojana 2024: બાળકોને ઉંચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે તેની ખાતરી કરવા માટે, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અસંખ્ય કાર્યક્રમોને પ્રયોજિત કરે છે.આમોની એક વધારાની યોજના ગુજરાત નમો ટેબ્લેટ યોજના છે. ડિજિટલ ઇન્ડિયાના પ્રયાસને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા નમો ટેબ્લેટ યોજના 2023 નામની યોજના ચલાવે છે. આ યોજનાના ભાગરૂપે કોલેજમા વિદ્યાર્થીઓને મફત ટેબ્લેટ … Read more