જનની સુરક્ષા યોજના-Janni Suraksha Yojana.
1. જનની સુરક્ષા યોજના વિશે માહિતી . •જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર ની એક મહત્વ ની યોજના છે . આ યોજના ગરીબ બી.પી.એલ. કુટુંબ માટે ની છે . જેમાં 2 જીવિત બાળકો ના જન્મ સુધી જ લાગુ પડશે . આ યોજના નો હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ની અન્ય તમામ ગરીબી રેખા ની … Read more