ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય, માતા-પિતા જાણીલો આ મોટી યોજના વિશે
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલ છે. ત્યારે અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ. મહિલા અને … Read more